બરફ જેવી છે આ જીંદગી… જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી….

પ્રશ્નો તો રહેવાના જ…
સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે ?
અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!

ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે…
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર, એકી સાથે ખરીદી ના શકે;
અને જે ખરીદી શકે છે તે શેઠ, તેને ઊપાડી ના શકે.

શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય…….તે મોત
ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે …………..તે મોક્ષ

 

2 Responses to gujarati su vichaar

  1. Vasu says:

    Paras, Good Thoughts/ Su Vichar,
    Aaj Jindgi Nu Tatva Gyan Chhe.
    Je Majur Building / Tower Bandhe Chhe
    Pan Tema Pote Rahi Shakto Nathi.
    Keep it up
    mummy papa

  2. Jaya says:

    Very Nice Dear Paras
    If you Young People keep reading and talking in Gujarati the future of Gujarati and our culture is safe.
    Very nice theme.
    Let me add one
    Varsad varse sangroma khetro khali rahe
    Kaik bharya bhandaro jyan koi khanarun nathi
    bija kaik bichara bhuke talvale jyan koi denarun nathi
    Kudarat tano a kop chhe bharya mahin jajun bhare.
    Jayajayanti

Leave a Reply