From the daily archives: Tuesday, July 22, 2008

લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી જીવન વીતાવૂ તે સફળતા છે.

we love you both, happy anniversary!
paras and baia